વંદે માતરમ

 

સંસ્કૃત મૂલ ગીત)
सुजलां सुफलां मलयजशीतलाम्
सस्य श्यामलां मातरंम् .
शुभ्र ज्योत्सनाम् पुलकित यामिनीम्
फुल्ल कुसुमित द्रुमदलशोभिनीम्,
सुहासिनीं सुमधुर भाषिणीम् .
सुखदां वरदां मातरम् ॥

कोटि कोटि कन्ठ कलकल निनाद कराले
द्विसप्त कोटि भुजैर्ध्रत खरकरवाले
के बोले मा तुमी अबले
बहुबल धारिणीम् नमामि तारिणीम्
रिपुदलवारिणीम् मातरम् ॥

तुमि विद्या तुमि धर्म, तुमि ह्रदि तुमि मर्म
त्वं हि प्राणाः शरीरे
बाहुते तुमि मा शक्ति,
हृदये तुमि मा भक्ति,
तोमारै प्रतिमा गडि मन्दिरे-मन्दिरे ॥

त्वं हि दुर्गा दशप्रहरणधारिणी
कमला कमलदल विहारिणी
वाणी विद्यादायिनी, नमामि त्वाम्
नमामि कमलां अमलां अतुलाम्
सुजलां सुफलां मातरम् ॥

श्यामलां सरलां सुस्मितां भूषिताम्
धरणीं भरणीं मातरम् ॥

ઇતિહાસ

બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાય એ વન્દે માતરમ્ ગીત ના પહેલા બે પદ્ય ૧૮૭૬ માં સંસ્કૃત ભાષામાં લખ્યા. આ બન્ને પદ્ય મા કેવલ માતૃ-ભૂમિ ની વન્દના છે. તેમણે ૧૮૮૨ માં આનન્દ મઠ નામના ઉપન્યાસમાં બંઞાળી ભાષામાં લખ્યુ અને આ ગીત ને તેમાં સમ્મિલિત કર્યું. આ સમયે તે ઉપન્યાસ ની જરૂરત સમજીને એની બાદ ના પદ્ય બંગલા ભાષા માં જોડવામાં આવ્યા. આ બાદ ના પદ્ય માં દુર્ગા ની સ્તુતિ છે.

કાંગ્રેસ ના કલકત્તા અધિવેશન (૧૮૯૬) માં, રવીન્દ્રનાથ ઠાકુર એ એને લય અને સંગીત ની સાથે ગાયૂં. શ્રી અરવિન્દ એ આ ગીત નુ અંગ્રેજી મા અને આરિફ મૌહમ્મદ ખાન એ આનુ ઉર્દૂ માં અનુવાદ કર્યૂં છે.

૧૯૩૭ માં આ ગીત ના વિશે માં કાંગ્રેસ માં બહસ થઈ અને જવાહરલાલ નેહરૂ દ્વારા અધ્યક્ષિત સમિતિ એ ફક્ત આના પહલા બે અનુચ્છેદો ને માન્યતા આપી. આ સમિતિ માં મૌલાના અબ્દુલ કલામ આજાદ પણ હતા. પહલા બે અનુચ્છેદો ને માન્યાતા આપવાનૂં કારણ હતૂં કે આ બે અનુચ્છેદો માં કોઇ પણ દેવી-દેવતા ની સ્તુતિ ન હોતી અને આ દેશ નાં સમ્માન માં માન્ય હતાં. ડા. રાજેન્દ્ર પ્રસાદ એ સંવિધાન સભા માં એક વક્તવ્ય ૨૪ જાન્યૂઆરી ૧૯૫૦ માં આપ્યૂં જેને સ્વીકાર કરવામાં આવ્યૉં. આ વક્તવ્ય માં વંદે માતરમ્ ના કેવલ પહેલા બે અનુચ્છેદો ને જ માન્યતા આપવામાં આવી છે. આ બે અનુચ્છેદ જ પ્રસાંગિગ છે અને આમને જ રાષ્ટ્રગીત નો દર્જો પ્રદાન કરેલો છે. ડો. રાજેન્દ્ર પ્રસાદ નો સંવિધાન સભા ને આપેલો વક્તવ્ય છે,

શબ્દો અને સંગીત ની એ રચના જેને જન ગણ મન થી સંબોધિત કરવામાં આવે છે તે ભારત નુ રષ્ટ્રગીત છે, બદલાવ ના એવા વિષય અવસર આવવા પર સરકાર આધિકૃત કરે , અને વન્દે માતરમ ગાન , જેને ભારતીય સ્વતંત્રતા સંગ્રામ માં ઐતિહાસિક ભૂમિકા નિભાવી છે, ને જન ગણ મન ની સમકક્ષ સમ્માન પદ મળે. (હર્ષધ્વનિ) હું આશા કરુ છૂં કે આ સદસ્યોં ને સન્તુષ્ટ કરશે. (ભારતીય સંવિધાન પરિષદ,ખંડ દ્વાદશ: ,૨૪-૧-૧૯૫૦)

આ ગીત સર્વપ્રથમ પહેલા ૧૮૮૨ માં પ્રકાશિત થયુ હતૂં. આ ગીત ને પહેલાં-પહલુ ૭ સપ્ટેમ્બર ૧૯૦૫ માં કાંગ્રેસ અધિવેશન માં રાષ્ટ્રગીત નો દરજ્જો આપવામાં આવ્યો. ૨૦૦૫ માં આના સૉ વર્ષ પૂરા થવાના ઉપલક્ષ માં ૧ વર્ષના સમારોહ નું આયોજન કરવા માં આવ્યૂં. આ સમારોહ ૭ સપ્ટેમ્બર એ સમાપ્ત થયૂં. આ સમાપન નુ અભિવાદન કરવા માટે માનવ સંસાધન મંત્રાલય એ આ ગીત ને ૭ સિતમ્બર ૨૦૦૬ ના દિવસે નિશાળૉ માં ગાવાની વાત કરી. પરંતુ પછીથી અર્જુન સિંહે જાહેર કર્યુ કે ગીત ગાવાનૂં કોઇ માટે આવશ્યક નથી કરવામાં આવ્યૂં, એ સ્વેચ્છા પર નિર્ભર કરે છે

વિવાદ

આનન્દ મઠ ઉપન્યાસ પર કુછ વિવાદ હૈ કુછ લોગ ઇસે મુસલમાન વિરોધી માનતે હૈં૤ ઉનકા કહના હૈ કિ ઇસમેં મુસલમાનો કો વિદેશી ઔર દેશદ્રોહી બતાયા ગયા હૈ૤ [૧] વન્દે માતરમ્ ગાને પર ભી વિવાદ કિયા જા રહા હૈ૤ ઇસ ગીત કે પહલે દો પૈરાગ્રાફ, જો કિ પ્રસાંગિગ હૈં, મેં કોઈ ભી મુસલમાન વિરોધી બાત નહીં હૈ ઔર ન હી કિસી દેવી યા દુર્ગા કી અરાધના હૈ૤ પર ઇન લોગોં કા કહના હૈ કિ,

  • મુસ્લિમ ધર્મ કિસી વ્યક્તિ યા વસ્તુ કી પૂજા કરને કો મના કરતા હૈ ઔર ઇસ ગીત મેં કી વન્દના કી ગયી હૈ;
  • યહ ઐસે ઉપન્યાસ સે લિયા ગયા હૈ જો કિ મુસ્લિમ વિરોધી હૈ;
  • દો પૈરાગ્રાફ કે બાદ કા ગીત – જિસે કોઈ મહત્વ નહીં દિયા ગયા, જો કિ પ્રસાંગિગ ભી નહીં હૈ – મેં દુર્ગા કી અરાધના હૈ૤

હાલાંકિ ઐસા નહીં હૈ કિ ભારત કે સભી મુસલમાનોં કો ઇસ પર આપત્તિ હૈ યા સબ હિન્દૂ ઇસે ગાને પર જોર દેતે હૈં૤ યહ ભી ઉલ્લેખનીય હૈ કિ કુછ સાલ પહલે સંગીતકાર એ.આર. રહમાન ને, જો ખ઼ુદ એક મુસલમાન હૈં, ‘વંદેમાતરમ્’ કો લેકર એક એલબમ તૈયાર કિયા થા જો બહુત લોકપ્રિય હુઆ હૈ૤ જ્યાદતર લોગોં કા માનના હૈ કિ યહ વિવાદ રાજનીતિક વિવાદ હૈ૤ ગૌર તલબ હૈ કિ ઈસાઈ લોગ ભી મૂર્ત પૂજન નહીં કરતે હૈં પર ઇસ સમુદાય સે ઇસ બારે મેં કોઈ વિવાદ નહીં હૈ૤

કાનૂન

ક્યા કિસી કો કોઈ ગીત ગાને કે લિયે મજબૂર કિયા જા સકતા હૈ અથવા નહીં૤ યહ પ્રશ્ન સર્વોચ્ચ ન્યાયાલય કે સમક્ષ Bijoe Emmanuel Vs. State of Kerala AIR 1987 SC 748 [૨] વાદ મેં ઉઠાયા ગયા૤ ઇસ વાદ મેં કુછ વિદ્યાર્થિયોં કો સ્કૂલ સે ઇસ લિયે નિકાલ દિયા ગયા થા ક્યોંકિ ઇન્હોને રાષ્ટ્રગાન જન ગણ મન ગાને કે લિય મના કર દિયા થા૤ યહ વિદ્યાર્થી સ્કૂલ મેં રાષ્ટ્રગાન કે સમય ઇસકે સમ્માન મેં ખડ઼ે હોતે થે તથા ઇસકા સમ્માન કરતે થે પર ગાતે નહીં થે૤ ઇસકે લિયે ઉન્હોને મના કર દિયા થા૤ સર્વોચ્ચ ન્યાયાલય ઇનકી યાચિકા સ્વીકાર કર ઇન્હે સ્કૂલ કો વાપસ લેને કો કહા૤ સર્વોચ્ચ ન્યાયાલય કા કહના હૈ કિ યદિ કોઈ વ્યક્તિ રાષ્ટ્રગાન કા સમ્માન કરતા હૈ પર ઉસે ગાતા નહીં હૈ તો ઇસકા મતલબ યહ નહીં કિ વહ ઇસકા અપમાન કર રહા હૈ૤ ન હી ઇસે ન ગાને કે લિયે દણ્ડિત યા પ્રતાડ઼િત કિયા જા સકતા હૈ૤ વંદેમાતરમ્ રાષ્ટ્રગાન હૈ ઇસકો જબરદસ્તી ગાને કે લિયે મજબૂર કરને મેં ભી યહી કાનૂન/નિયમ લગેગા.  [ Cour. Wikipedia ]

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s